September 22, 2026
દેશ

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી તે દરમિયાન આ મુહિમમાં જોડાયેલા અને ઘરે ઘરે સહભાગ લેતા ભક્તોને ઘણા બધા સારા અનુભવો પણ થાય છે.

સારા અનુભવો માંથી રાજસ્થાનના જોધપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે રામ ભક્તો મંદિરના કાર્ય માટે સહભાગ લેવા ગયા ત્યારે બે ૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ શ્રી કમલાજી અને કૌશલ્યાજી એ એમની જમા કરેલી પેન્શનની પુનજી રામ ભક્તોને આપી અને રામ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મ પ્રતેયની લાગણી અને રામ ભગવાન ના મંદિરના નિર્માણ માટેની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

૪૧ આવશ્‍યક પેટ્રોકેમિકલ વસ્‍તુઓ પર કસ્‍ટમ ડ્‍યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી, જાણો ઘર વપરાશ વાળી કઇ વસ્તુ થઇ સસ્તી

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

ઈલેક્‍ટોરલ બોન્‍ડ પર સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો, અનામી ચૂંટણી બોન્‍ડ માહિતીના અધિકાર અને કલમ ૧૯(૧) (A)નું ઉલ્લંઘન છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો