September 21, 2026
ધર્મગુજરાત

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. મહાદેવ રેસીડેન્સીનાઆજુબાજુ ના ફ્લેટમાં શિવજીનું મંદિર ન હોવાથી આજુબાજુ ના રહેવાસીઓ એ પણ દર્શનનો લાભ લીધો હતું,

મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવ રેસીડેન્સીના રહેવાસીઓ તરફથી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોરોનાકાળ ની ગાઈડલાઈન નું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતુ.

Related posts

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો