August 7, 2026
દેશ

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના જનરલ સત્ર દરમિયાન પસાર થયેલ એક ઠરાવ દ્વારા ભારતમાં શીખો અને લઘુમતીઓને દબાવવા માટેની સાજીશોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

ઠરાવમાં કહેવાયુ છે કે ભારત એક બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે. તેની આઝાદીમાં દરેક ધર્મનું મોટું યોગદાન રહેલ છે. ખાસ કરીને શીખ કોમે ૮૦%થી વધુ બલિદાન આપેલ છે, પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આરએસએસ તરફથી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સાજીશો હેઠળ બીજા ધર્મોની ધાર્મિક આઝાદીને દબાવવામાં આવી રહી છે.

Related posts

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો