તાપસી પન્નુ, વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણેની આગામી ફિલ્મ ‘હસીન દિલરૂબા’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. પરંતુ આ પહેલા શુક્રવારે ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું હતું.
પાછલી પોસ્ટ