બાલકૃષ્ણ સ્કૂલ, બાપુનગરના ટ્રસ્ટી શ્રી બી.કે. રાવલે આર્થિક રીતે પછાત અને ગરીબ બાળકોને સંપૂર્ણ ફી માફ કરીને શિક્ષણ ક્ષેત્રે અદભૂત દાખલો બેસાડ્યો છે.
શ્રી બી.કે. રાવલ (ટ્રસ્ટી બાલકૃષ્ણ સ્કૂલ) ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બઘેલના હસ્તે અમૂલ્ય સેવા માટે શ્રી સંસ્થાનું પ્રતીક આપીને સન્માનિત કરાયા હતા.
અને દરેક શાળાના મુખ્ય શિક્ષકને કોરોના રોગચાળાને કારણે ફી માફ કરીને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.