ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ કોવિડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત સારહિ યુથ કલબ દ્વારા આયોજિત અમરેલી શહેરના કેરીયા રોડ, હનુમાન પરા, બ્રાહ્મણ સોસાયટી, ચિત્તલ રોડ અને જેશીંગપરા ખાતે સારહિ યુથ કલબ દ્વારા યોજાયેલ કોરોના રસીકરણના મેગા કંપની શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ અવસરે નગરપાલિકા સદસ્ય શ્રી ચિરાગભાઈ ચાવડા, નગર પાલિકા સદસ્ય શ્રી દીલાભાઇ વાળા, નગર પાલિકા સદસ્ય શ્રી હરિભાઈ કાબરીયા, તેમજ જિલ્લાના નામી-અનામી પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.