અમદાવાદમા ૧૦ વર્ષના અંદરની સૌથી મોટા દરોડામાં આવ્યો મોટો એક્શન,PI, PSI અને ડી સ્ટાફને સસ્પેન્ડ કરાયા.
તાજેતરમાં મનપસંદ જુગાર કલબ પ્રકરણ માં દરોડો પડતા 180 થી વધારે જુગારીઓ ને લાખો ની રોકડ સાથે પકડ્યા.
ડીજી આશીષ ભાટિયા આકરા પાણીએ બેદરકારી દાખવનાર દરિયાપુર પોલીસ ને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI જાડેજા અને ડી સ્ટાફ PSI કે સી પટેલ ની સાથે ડી સ્ટાફ ના તમામ જવાનો સસ્પેન્ડ થયા,
ભાટિયા સાહેબના આ નિક્ષપક્ષ વલણ થી કરપટ પોલીસ ઓફિસરોમાં ફફડાટ.