March 25, 2025
ગુજરાત

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

કુબેરનગર વોર્ડમાં ઘણા કેટલા સમયથી ૧૧૨ નંબર ની AMTS બસ સેવા કોઈ કારણો સર બંધ કરવામાં આવી હતી.

જેના કારણે કુબેરનગર વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને અવર જવર માટે ઘણી બધી મુશ્કેલી ઓનો સામનો કરવો પડતો હોય છે અને રિક્ષામાં વધારે પૈસા આપીને મુસાફરી કરવી પડી રહી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ તકલીફ પડે છે, વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે રીક્ષા પણ ચાલી શક્તિ નથી.

તેવામાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર સમક્ષ જનતાની આ મુશ્કેલીનો ખ્યાલ આવતા AMTS ના ચેરમેનને અરજી કરી કરવામાં આવી હતી જે અંર્ગત આજ રોજ AMTS ના ચેરમેન દ્વારા ૧૧૨ નંબરની બસ સેવા કુબેરનગર વોર્ડમાં ફરી શરૂ કરવામાં આવી છે, આ પ્રસંગે કુબેરનગરના ત્રણે કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા અને બસને ફુલહાર કરી બંધ કરેલા રૂટને ફરી ચાલુ કરાવી કુબેરનગર વોર્ડની જનતાને ખૂબ મોટી મદદ કરી છે.

Related posts

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો