March 5, 2026

કેટેગરી: દેશ

ગુજરાતદેશ

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay
આઠ વર્ષની ઉંચાઇ પર જથ્થાબંધ મોંઘવારી દર પહોંચ્યો છે. ક્રુડ ઓઇલ અને મેટલની કિંમતોના વધારાના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત મોંઘવારી માર્ચમાં વધીને ૭.૩૯ ટકા...
ગુજરાતદેશ

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay
કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. કંપનીએ જણાવ્યું છે કે તેમનો આ...
ગુજરાતદેશ

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay
આજથી મુંબઈ, પૂણે અને નાગપુર સહિત મહારાષ્ટ્રના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોકડાઉન શરૂ થશે. આજે રાત્રે ૮ વાગ્યાથી લઈને સોમવારે સવારે ૭ વાગ્યા સુધી સમગ્ર...
ગુજરાતઅપરાધદેશ

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay
અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક એજન્સી દ્વારા મેસેજ મળ્યો હતો કે, “કાલુપુરવાલા કામ હો ગયા હૈ….” આ મેસેજ મળતા કમિશનરે પોતે...
ગુજરાતદેશ

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay
દેશમાં આંશિક લોકડાઉન લગાવવા બાબતે ઈન્ડિયન મેડીકલ એસોસીએશને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે દેશમાં આંશિક લોકડાઉન લગાવો...
દેશરાજકારણ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે બપોરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપતા મહારાષ્ટ્રની અઘાડી સરકાર બચાવમાં આવી ગઇ છે. આજે બોમ્બે હાઇકોર્ટેે ૧૦૦ કરોડની વસુલીના મામલે...
દેશમનોરંજન

બૉલીવુડમાં કોરોના વિફર્યો

Ahmedabad Samay
મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે એક પછી એક ફિલ્મ સ્ટાર કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે. ફિલ્મ રામ સેતુના સેટ...
અપરાધદેશ

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay
બીજાપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે.  સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ...
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay
બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં...
જીવનશૈલીદેશ

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay
દેશમાં કોરોનાના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે તેને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યું છે. એકસપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનના ત્રીજા ડોઝની મંજુરી...