વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાયશે,૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા
વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાય છે. આ સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો પાણીની જેમ પૈસા ખર્ચે છે. જો આપણે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓ...
