ટૂર પેકેજની લોભામણી જાહેરાત આપી શિક્ષક અને તેના વેપારી મિત્ર સાથે 1.70 લાખની છેતરપિંડી
ખલીલપુર રોડ પર રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર દયાશંકરભાઈ દવે ઉંમર વર્ષ 38 અને તેના વેપારી મિત્ર વિવેકભાઈ ધડુકને અમદાવાદની પ્રીમિયર હોલીડે કંપનીમાંથી...
