અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મેના રોજ પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાવાની છે. કુલ...
