છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી
મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા...
