જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા
૧૫ જુલાઇ ૨૦૨૧ ગુરૂવારના રોજ ચુડમેરના વતની સામાજીક કાર્યકર,દલિત સંગઠનના અગ્રણી,સામાજીક ન્યાય સમિતિમાં પણ અગ્રેસર રહી લોકોના કાયૉ કરનાર સેવાભાવી વ્યકિત મહાદેવભાઈ વરણની જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)માં...
