સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું
વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી,...
