કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશનન સામે આવેલ પેટ્રોલપંપ અને ઓઢવ ખાતેના પેટ્રોલપંપ પર કોરોના વોરીયોર્સને લીટરે બે રૂપિયા ઓછી કિંમતે ડીઝલ અને પેટ્રોલ આપવામાં...
