September 21, 2026
ગુજરાત

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત  કરી શકે છે. આ વાતની જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલ કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિ અને સંભવિત લોકડાઉન લગાવવાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં  કોવિડ 19ના અત્યાર સુધી કુલ 34 હજારથી કેસ નોંધાયા છે. મોતનો આંકડો વધીને 1085 થઇ ગયો છે.

Related posts

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો