અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત
અમદાવાદ શહેરમાં યોજાયેલ અર્બન 20 એન્ગેજમેન્ટ ગ્રુપની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન રશિયાના મોસ્કો ખાતે યોજાનાર “મોસ્કો અર્બન ફોરમ”માં ‘ત્રીજા ઈન્ટરનેશનલ હેલ્થ...
