August 7, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. કોરોનાથી ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના વળગ્યો : ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે જ્યારે ઉદગમ સ્કુલમાં ધોરણ-2ની વિદ્યાર્થીની કોરોનાની ઝપટેમાં આવી છે.

બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યું છે: બન્ને શાળાના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે,બંને સ્કૂલમાં એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

New up 01

Related posts

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો