July 25, 2026
અપરાધ

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

પ્રાંતિજ ના વાધપુર ગામે પ્રેમ પકર ને લઈ ને વાધપુર ખાતે રહેતા ૨૬ વર્ષ ના રણજીતસિંહ રજુજી ચૌહાણ ને પાંચ યુવાનો દ્રારા તેને જીવલેણ મારમારતા મોત નિપજયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાન ના મોત ને લઈ ને ગામનાજ પાંચ ઈસમો  રાકેશ ભગાભાઇ દેવીપૂજક , મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક , હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક , ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક તમામ તમામે-તમામ રહે વાધપુર વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઇ હતી જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી ગણતરીના કલાકોમાંજ રાકેશ ભગાભાઇ દેવીપૂજક તથા મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક ની ધરપકડ કરી હતી તો અન્ય ત્રણ આરોપીઓમા એક બાળઆરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક તથા અન્ય બે ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પણ  બીજા દિવસે પ્રાંતિજ પોલીસ ઝડપી પાડયા હતા જેમા બાળ આરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક ને મહેસાણા ખાતે આવેલ બાળ ગુહ મા મોકલી આપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત મર્ડર ના ચારેય આરોપીઓએ ઝડપી પાડી ને જેલ હવાલે કર્યા હતા

Related posts

RBI એ ₹૫૦,૦૦૦ સુધીના નાના ડિજિટલ ફ્રોડમાં ગ્રાહકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે એક નવા વળતર માળખાનો ડ્રાફ્ટ રજૂ કર્યો

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી

Ahmedabad Samay

કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને જૈસ-એ-મોહમ્મદ સંગઠનનો આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક દેશી બનાવટનો તમંચા સાથે એકની કરી ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો