July 25, 2026
અપરાધ

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ડૉ. વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે અમદાવાદ પોલીસે, ઇકોનોમિક ઓફેન્સ વિંગના PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને મૃતક ડોકટર વૈશાલી જોષીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે વડોદરા રહેતા કિંજલ બેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જૌષીએ, ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ઈન્જેકશન મારીને આત્મહત્યા કરી હતી.

Related posts

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

Ahmedabad Samay

ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન, આતંકી સંગઠન ISIS સાથે જાયેલાલા છે તાર

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો