September 22, 2026
ગુજરાત

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું,ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી જે, અંતર્ગત આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવ્યુ.

બાપુનગર ભાજપ ના મા.ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ સાથે સ્થાનિક કાઉન્સિલર, મહિલા મોરચાની ટીમ ની મહિલાઓ, યુવા મોરચાના યુવા કાર્યકરો સહીત, ભાજપ ના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો , મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યા અને જાહેર જનતા પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ.

Related posts

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો