September 22, 2026
ગુજરાત

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ પૂરતા મર્યાદીત સંખ્યામાં ખલાસીઓ જ જોડાશે,ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા  અને ભાઈ બલભદ્રના ત્રણ રથ નગરચર્યાએ નીકળશે.

ભાવિભક્તો એ ઘરબેઠા ટીવી ઉપર જ દર્શન કરવા અપીલ કરાઈ છે , ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા માત્ર ૩ રથો સાથે યાત્રા નીકળશે

Related posts

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો