May 9, 2026
અપરાધગુજરાત

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી કે હજુ શુધી તેની કોઈ વેકસીન મળી નથી અને આજ રોજ સાંજે જ પી.એમ. મોદીએ પ્રજાને સંદેશ આપ્યો છે કે “ જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ” પરંતુ આ સંદેશ નો અને રાજ્ય સરકારના નિયમોનો અમદાવાદના નરોડ વિસ્તારના શ્રી રામ વાટીકા માં આ બધાનું કોઈજ ફરક નથી પડતું લોકોને પોલીસની પણ બીક નથી રહી. શ્રી રામ વાટીકા ફ્લેટ માં આરતી બાદ રહેવાસી મોટા થી લઈ નાના બાળકો સોસિયલડીસ્ટેન્સનું ઉલ્લંઘન કરી નમ મૂકી ગરબા રમ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. આવીજ બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે, કોરોના વોરિયરસ તરીકે ફરજ બજવતા કેટલાક પોલીસ જવાનો, ડોક્ટર અને નર્સ લોકોને કોરોના થી બચાવતા બચાવતા જીમ ગુમાવ્યા છે તો  પણ લોકોને  તેમના બલિદાનની કદર નથી.

 

Related posts

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો