August 8, 2026
ગુજરાતદેશ

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

૮ ડિસેમ્બરે દેશભરમાં વિરોધ દેખાવો પછી ૧૧ ડિસેમ્બરના સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી બિન-આવશ્યક મેડિકલ સેવાઓ (નોન એસેન્સિયલ મેડિકલ સર્વિસીસલ બંધ રહેશે. તમામ ઇમર્જન્સી સેવાઓ ચાલુ  રહેશે.  ઓપીડી સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં અને વૈકલ્પિક સર્જરી પણ કરવામાં આવશે નહીં: ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જાહેરાત
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આધુનિક મેડિકલ સાયન્સની સર્જરી / ઓપરેશન્સ કરવાની છૂટ આપવામાં આવી છે તેની વિરુદ્ધ દેશભરના આધુનિક ચિકિત્સા કરી રહેલા ડોકટરો આવતીકાલે દેશના ૧૦,૦૦૦ જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શન કરશે તેવી ભારતીય મેડિકલ એસો.એ જાહેરાત કરી છે.

Related posts

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો