September 21, 2026
ગુજરાત

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

આજે રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ૪ મહાનગરોમાં અમલી કર્ફયુમાં છૂટછાટ આપવાની બાબતે  ચર્ચા-વિચારણા થઇ હતી. રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રી કર્ફયુ અમલી બન્યા બાદ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થવાના કારણે તથા વિવિધ વેપારી મંડળો દ્વારા થયેલી રજૂઆતો સંદર્ભે સરકાર કર્ફયુમાં છૂટછાટ આપવા તૈયાર થયુ છે,રાત્રીના ૯થી સવારના ૬ સુધીના કર્ફયુના કારણે મનોરંજન-હોટલ સહિતના ઉદ્યોગોને ભયંકર નુકશાન થયુ છેઃ હવે આ નુકશાન ન થાય તે માટે કર્ફયુનો સમય ૯ને બદલે ૧૦ કરવામાં આવ્યું છે.

Related posts

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ,ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો