August 8, 2026
ગુજરાતરાજકારણ

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક કાપી ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉજવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ વિકાસની જરૂરિયાત છે કોર્પોરેશન સાથે મળીને આ વિસ્તારના લોકોને ઘણી બધી વસ્તુઓ થી વનચિત રાખવામાં આવે છે.

 

અહીંના વિસ્તારમાં પાણી સમસ્યા નિરંતર રહેતી કોઈ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યું નથી જો કોમન પ્લોટકે જગ્યા ફાળવવામાં આવે તો પાણી ટાંકી બાંધીને અહીંની પ્રજાનું પાણી ની સમસ્યા કાયમી સમય માટે નિકાલ થઈ જશે, જન્મ દિન દિવસે તેમને જનતાને વચન આપ્યું છે કે તેવો એક વર્ષના અંદર તેમની જનતાને પાણીની સમસ્યા નો સમાધાન કરાવી આપીશ અને અહીંની જનતાને પીવાનું ચોખ્ખું પાણી અપાવી ને રહીશ

Related posts

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો