September 28, 2026
ગુજરાતરાજકારણ

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

આ વખતના ઇલેક્શનમાં કુબેરનગર વોર્ડમાં રસાકસી નો માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણકે ભાજપ અને કોંગ્રેસ કઇક વિચારે તે પહેલાં તો એન.સી.પી. કઇ નવું કરી દે છે, એન.સી.પી. ના કાર્યકરો ભરપૂર જોશમાં દેખાઇ રહ્યા છે સતત મેહનત કરી રહ્યા છે,

આજ રોજ એન.સી.પી.ના નિકુલસિંહ તોમર દ્વારા કુબેરનગરમાં એન.સી.પી.ના ચોથા કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જેથી જન સંપર્ક કરવામાં સરળતા રહે, નિકુલસિંહએ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આપણે તન તોડ મેહનત કરવી જોઈએ અને લોકોનો ઘરે ઘરે જઈને સમ્પર્ક કરવો જોઈએ અને લોકોને સમજાવું જોઈએ કે ફક્ત ઉમેદવાર નહિ સંપૂર્ણ પેનલને વોટ આપી જીત હાસિલ કરવાની છે, જનતાને સમજવાનું છે કે પાર્ટીને નહિ પણ ઉમેદવારને જોવે તેમના કાર્ય ને ધ્યાનમાં રાખી વોટ આપે.

Related posts

લોકસભા ચૂંટણીના આંચકા બાદ ૩ રાજ્યોના સીએમ એક્શન મોડમાં, ૩ રાજ્યોમાં ભરતીની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

મોટો રાજકીય અપસેટ  ભાજપના અભેદ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં શરમજનક હાર, કોંગ્રેસની પેનલ જીતી

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ,ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો