September 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

લોકડાઉન બાદ  અમદાવાદમાં લૂંટના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં લૂંટારુઓ લૂંટ ચલાવી રહયા છે. તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં લૂંટનો બનાવ બનેલ છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ડો.અનુરાગ સનચાલીત ગીતા કલીનીક અને આર.કે.મેડિકલ સ્ટોરમાં આજ રોજ વહેલી સવારે લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારુઓ દ્વારા મેડીકલ અને દવાખાનાનું સ્ટલ તોળી અંદાજીત રૂપિયા ૨૧૦૦૦ ની લૂંટ ચલાવી હતી.

નિસર્ગ મેડિકલ માથી ૧૨૫૦૦૦ રોકડ રકમ ચોરાઈ ગયેલ છે સવારના ૬.વાગ્યા ના સમય માં ઇકો ગાડીમાં ૩:જન આવીને ચોરી કરી ગયેલ સે નરોડા માં એકજ દિવસ માં  ૩ લૂંટના બનાવ બન્યા છે. આ અંગે નરોડા પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Related posts

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો