August 7, 2026
ગુજરાત

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા તા-૧૧-૦૪-૨૦૨૧ ના રોજ મણીનગર આવકાર હોલ રામેશ્ર્વર મહાદેવ મંદીર આગળ વીના મુલ્યે આશરે ૧૮૦ પાણી ના કુંડા નુ વીતરણ કરવા મા આવ્યુ હતુ. કાળ ઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ને પાણી ની ઘણી સમસ્યા થતી હોય છે જેને પગલે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,અમરીષભાઈ કડીયા,ઉપેન્દ્રભાઈ,નેહાબેન,ગોકુલ.રુદ્ર.મનોજભાઈ,કવીતાબેન હાજર રહી કાર્યક્રમ સફળ બનાયો હતો

 

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

admin

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો