August 7, 2026
ગુજરાત

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

કોરોના કાળમાં ઘણી બધી તકલીફો પડી રહી છે જે રીતે ઓક્સિજનની જરૂર પડી રહી છે તેજ રીતે લોહીની પણ અછત સર્જાઈ રહી છે કોરોના ચાલતું હોવાના કારણે રક્તદાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે થેલેસેમિયાના દર્દીઓ અને અન્ય દર્દીઓને અમુક સમયે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વણઝારા હેલ્પ ગ્રુપ દ્વારા આજ રોજ રકતદાન કરવામાં આવ્યું હતું અને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કર્યું હતું.

Related posts

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો