August 8, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં,
કુબેરનગર વિસ્તારમાં આવેલ આંબાવાડી સ્કૂલ પાસે વૃક્ષના કારણે એક મકાને ક્ષતિ પહોંચી હતી, ઘરની દીવાલ ધરાશાય થઇ ગઇ હતી.

કુબેરનગર વિસ્તારમાં ૦૩ કોંગ્રેસના અને ૦૧ ભાજપના કાઉન્સિલર છે, કોંગ્રેસના ત્રણ કાઉન્સિલર હોવા છતાં ભાજપના કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડાને જાણ થતા તેવો પ્રજાના આ દુઃખમાં સહભાગી થયા અને તેમને  ઘરનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે પૂરું કરવાનું કામ શરૂ કરાયું, ગીતાબાના આ તુરંત પ્રતિસાદ થી લોકોમાં તેમની પ્રતેય માનસન્માન અને પ્રેમ વધતો જોવા મળ્યો હતો.

આવી કપરી પરિસ્થિતિમાં જનતાના ખભેથી ખભે ઉભા થઇ લોકોના સહારો બનતા જાય છે ગીતાબા ચાવડા, ગીતાબા કુબેરનગર વિસ્તારમાં ભાજપના એકલા કોર્પોરેટર હોવા છતાં હિંમત અને પોતાની કાબલિયતથી સારું કામ કરી રહ્યા છે.

Related posts

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

 અમદાવાદ સમયની જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો