અમદાવાદના સંતોષીનગર ની ચાલી બહાર , કુબેરનગર વિસ્તાર નરોડામાં બે અજાણ્યા શખ્સો એ હુમલો કરી ગોપાલ ઠાકોર નામના યુવકની છરી ના આશરે ૪ થી ૫ ઘા મારી કરપીણ હત્યા કરી, હત્યા ની ઘટના ને અંજામ આપી બંને આરોપીઓ અંધારામાં રેલ્વે લાઈન તરફ નાસી ગયેલ,
ઘટના નું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, નરોડા પોલીસે ઘટના ની વધુ તપાસ હાથધરવામાં આવી છે.