November 22, 2026
ગુજરાતરાજકારણ

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા હતા.

એપ્રિલ ૨૦૧૯ની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને કરેલ નિવેદનને લઈને સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ IPC કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ દાખલ કર્યો હતો. જેના માટે આજે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે.

Related posts

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી 6 દિવસ કેવું રહેશે હવામાન? અર્નબ બાદ બંગાળની ખાડીમાં નવું ચક્રવાતી સંકટ, સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોની ચિંતા

Ahmedabad Samay

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

એક ટિપ્પણી મૂકો