August 14, 2026
ગુજરાત

શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનુ કાર્યક્રમ આયોજન કરાયું

શહેરકોટડાના પીઆઈ શ્રી કે.બી.સાંખલા  ઘ્વારા આજરોજ ૨૦૦ જરૂરિયાતમંદ બાળકોને શહેરકોતટડા પોલીસ સ્ટેશનમાં ચોપડા વિતરણનું કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો  હતો અને સામાજીક કાર્યકર્તા અને વકીલ શ્રી રાજેશ સોલંકી દ્વારા પોલીસના આ સુંદર કામગીરી બદલ પી.આઇ શ્રીનો શાલ ઓઢાવી સન્માન કર્યું હતું

પોલીસ સ્ટેશનમાં બાળકોને હળવાશ રહે તેમાટે પોલીસકર્મી દ્વારા આખા પોલીસ સ્ટેશનની માહિતી આપી હતી અને  બાળકોએ પોતે કઈ કઈ બાબતની કાળજી લેવી ભવિષ્યમાં આગળ વધવા શુ કરવું વગેરે માહિતી આપી હતી.

વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા એ.સી.પી. શ્રી ઘાંઘલીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોરોનાની મહામારી સમયે જે લોકોએ વિસ્તારમાં સારી કામગીરી કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.

વકીલ શ્રી રાજેશ સોલંકી દ્વારા સ્થાનિક કાર્યકરો જે આ કાયૅમાં જોડાઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો તે તમામ કાર્યકર્તા તેમજ પી,આઈ,સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

Related posts

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો