August 8, 2026
ગુજરાતતાજા સમાચાર

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

અમદાવાદના કાંકરિયા ખાતે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન અને સેવ ઇન્ડિયન ફેમિલી ના સદસ્યો દ્વારા દશેરા નિમિત્તે જનજાગૃતિ અને લોકહિત માટે કાનુન નો નો દુર ઉપયોગ કરતી સ્ત્રીઓ માટે એક સંદેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો,

https://youtu.be/8u8-xlV0dTU

જેમા રાવણ ની સાથે સુરપંખા નુ પણ દહન કરવામા આવ્યુ હત, કારણ કે  રાવણને ગેરમાર્ગે દોરનાર સુરપંખા ના કારણેજ રાવણે  પોતાના કુળ તથા પોતાની લંકાનુ તથા રાવણના સમગ્ર કુળનુ સર્વનાશ થયુ હતુ,                                         સ્ત્રીઓ દ્વારા કાનૂનો દૂર ઉપયોગ કરી પુરોષોને ખોટા કેસમા ફસાવી,પુરુષોના પરિવારને પણ ખોટા કેસમા ફસાવવામા આવવાના કિસ્સા વધી રહ્યા છે, પુરુષોને તેમના બાળકોથી અલગ કરી એકલા કરી દેવામા આવે છે અને તેમને માનસિક રીતે એટલા હેરાન કરી દેવામા આવે છે કે તેવો આત્મહતા કરવા પર મજબુર થઇ જતા હોય છે,

પુરુષો ને સમાન ન્યાય મળે અને પુરૂષો આત્મહત્યા કરવાના કિસ્સાને રોકવા માટે આ કાર્યક્રમ યોજાયો તેમા મોટી સંખ્યામા ગુજરાત સમાનતા ફાઉન્ડેશનના અધિકારીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો