September 22, 2026
અપરાધ

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમે લખધીરગઢ રોડ પર આવેલ સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝના મહેશભાઈ કુંવરજીભાઈ દેસાઈ રહે રાજકોટ સાધુ વાસવાણી રોડ, ટંકારા મુરલીધર હોટેલ સામે આવેલ કેસર પ્લાસ્ટિકમાં લાલજીભાઈ અજીતભાઈ મકવાણા રહે લખધીરગઢ બાલાજી પેક ઓરડીમાં મૂળ રહે રાપર કચ્છ અને ખીજડીયા ચોકડી પાસે બાંધકામ સાઈટના કાનાભાઈ નવીનભાઈ ભીલ રહે ટંકારા મામલતદાર ઓફીસ સામે એમ ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે કોન્ટ્રાકટર દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં મુજબ પરપ્રાંતીય શ્રમિકોની માહિતી આપવામાં આવી ના હોય અને સંબંધિત પોલીસ મથકે વિગતો નહિ આપવા બદલ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે        મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Related posts

મણિપુરમાં હિંસા બાદ 12 હજારથી વધુ લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

જુહાપુરામાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો