વિસાવદરના સતાધાર થી મંડોળીયા તરફ જતા રસ્તા ની સાઇડમાં રહેવાની વિસ્તારમાં સિંહ બાળ ગંભીર રીતે બીમાર થતાં વન વિભાગ એ લોકોના ટોળા નું વચ્ચે કરવાની ફરજ પડી હતી સિંહણ ની નજીક જ વાહન રાખી વન વિભાગ નો સ્ટાફ નજીકના ખડકાઈ ગયા હતા અને સિંહણ હલનચલન પણ ન કરી શકે તેવું અશક્ય બની ગયું સતાધાર નજીક આવેલ પંચમુખી હનુમાનની જગ્યા ની આસપાસ વારંવાર સિંહ પરિવાર આવી ચડતો હોય છે અને આ આસપાસના વિસ્તારમાં વસવાટ પણ કરે છે આજે સાંજના સમયે ખેતરની જમીનની નજીકમાં આવવા અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગનું સ્ટાફ તાત્કાલિક પાંજરા લઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો બીમાર સિંહ જે વિસ્તારમાં હતું તે રેવન્યુ વિસ્તાર છે આ વિસ્તારની નજીક સતાધાર તથા પંચમુખી હનુમાનની જગ્યા હોવાની રજાના માહોલ મોટી સંખ્યામાં લોકો પણ પસાર થતા હોય છે અને ત્યાં દર્શનાથી આવતા હોય છે લોકોને આવું રસિક જવેલ જે જોવા મળે છે એની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળાએકટા થયા હતા