આજ રોજ DSC સ્કૂલ દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં ચાઈનીઝ દોરીન ઉપયોગ કરવામાં માટે અબોલ પક્ષીઓને દોરી થી બચાવ કરવામાં અર્થે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેઘાણીનગર પોલીસના સુરક્ષા સેતુ ટીમ સાથે એક રેલીનો આયોજન કરવામાં આવ્યું હતું,
રેલીમાં પક્ષીઓને બચાવ કરવા અને ઉત્તરાયમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો Lets Save Birds, Stop Chainis જેવા બેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મેઘાણીનગર પોલીસ દ્વારા પણ આ રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો.

