રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે. તા. ૨૨.૦૪.૨૦૨૩ ને શનીવાર નાં રોજ રમઝાન ઈદના દિવસે શહેરનાં ૨૨ નિર્ધારિત વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાગ્યાથી ૬.૦૦ વાગ્યા સુધી પાણીના જથ્થાની મર્યાદામાં સ્પેશીયલ પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે.
આ સ્ટેશનો પર મળશે વહેલા પાણી
(૧) દુધેશ્વર વોટર વર્કસ, (૨) આસ્ટોડીયા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, (૩) જમાલપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, (૪) બહેરામપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૫) ન્યુ સબર્બન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, (૬) દાણીલીમડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, (૭) પ્રગતિ-મીરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, (૮) લાલ દરવાજા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૯) જગન્નાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૦) રખિયાલ હાઉસીંગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૧) સીલ્વર કોટન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૨) રખીયાલ વીલેજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૩) બાપુનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૪) હાથીખાઈ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૫) ગોમતીપુર ડ્રેનેજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૬) પ્રેમ દરવાજા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૭) રામ રહીમ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૮) બટાકા મીલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૧૯) કૃષ્ણ સીનેમા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૨૦) શાહપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (૨૧) સરખેજ –મુસ્કાન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન.(૨૨)મક્તમપુરા એપીએમસી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તે ઉપરાંત બાકીના વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશનમાંથી રાબેતા મુજબનો સપ્લાય આપવામાં આવશે.