સાબરમતી ના ડી – કેબિન વિસ્તાર માં 40 વર્ષ જૂની અને શિક્ષણજગત માં સુપ્રસિદ્ધ સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આજ રોજ FUN FAIR( આનંદ મેળા)નું આયોજન કરવા માં આવ્યું હતું.
આ આયોજન ના મુખ્ય હેતુ વિદ્યાર્થિઓ માં માર્કેટિંગ સ્કિલ વિકસે તે હતો તથા અલગ અલગ કારકિર્દી પોઇન્ટ પણ મૂકવા માં આવ્યું હતું જેથી ધોરણ 12 પછી વિદ્યાર્થી પોતાના ના પસંદગીનો કારકિર્દી પસંદ કરવા માં સરળતા રહે આ હેતુ ની વિદ્યાર્થિઓ આશરે 51 સ્ટોલ મૂકી ને ખાન પાન અને અલગ અલગ વસ્તુઓ ના બેચાડ કીધું હતું અને એને લાભ લીધું હતું .
આ કાર્યકમ ના શુભારંભ સંસ્થા ના મેનેજીગ ટ્રસ્ટી શ્રી હરિભાઈ ઐયર ,સ્કૂલ ના પ્રાચાર્ય શ્રીમતી ઉર્વી બેન ,સ્થાનિક કોર્પોરેટર શ્રી રાકેશ ભાઈ બ્રહ્મભટ્ટ અને કે જી ના વિદ્યાર્થીઓ દ્વારા કરવા માં આવ્યું હતું .
આ કાર્યકમ માં આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ વિદ્યાર્થિઓ અને માતા પિતા ભાગ લીધા હતા અને એ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતું આનંદ મેળા નું મુખ્ય આકર્ષણ પપેટ શો, મેજિક શો, બાઉન્સી,કેસ્ટલ, શૂટિંગ, આર્ટસ સ્પોટ, ટોય સફારી, હિમ ક્રીમ, કેકોરેટીંગ આઇટમ , કીડ્સ કિચન,ફૂડ સ્ટોલ ,મનોરંજન આદિ હતી.