રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે અસારવા વિધાનસભા મા વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરવા મા આવ્યું,
આ રમતોત્સવ મા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાની સ્કૂલ બોર્ડ સભ્ય ધર્મેન્દ્રસિંહ ચૌધરી સ્થાનિક કાઉન્સિલર ઓમજી પ્રજાપતિ અનુ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
