July 15, 2026
Other

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે

,તે સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શ્રી વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પુરી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વહેલી તકે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Related posts

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો