June 23, 2026
ગુજરાતરાજકારણ

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

બિહારમાં ભારતીય ગઠબંધનના મંચ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આદરણીય માતા સ્વર્ગસ્થ હીરાબા માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ભારત અને બિહારની સમગ્ર મહિલા શક્તિનું અપમાન કરવામાં આવ્યું.

આજ રોજ કર્ણાવતી મહાનગરમાં રહેતા તમામ બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય અને સ્વચ્છ લોકશાહીમાં માનતા નાગરિકો વડે અમદાવાદના મેઘાણીનગર ખાતે વિરોધ પ્રદર્શન‌ યોજવામાં આવ્યો હતો,મહિલા શક્તિ અને બિહારના અપમાન સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

શાહીબાગમાં સ્ટેટ મોનિટરિંગ સેલેની રેડ, નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અને અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયાજપ્ત કર્યા

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

‘મોદી પછી આગામી વડાપ્રધાન કોણ હશે?’

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો