અપહરણ સહિત સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલ પ્રદીપ ઉર્ફે માયા ડોન તલવારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે સાળા – બનેવી વચ્ચે ઝઘડો થયા બાદ સમાધાનમાં કરી ઉગ્ર બોલાચાલી થતાં વ્હેલી સવારે પાંચ થી છ શખ્સોએ પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા કરી.
પ્રદીપના કૌટુંબીક બનેવી અનિષ પાંડે સહિત સાત થી આઠ આરોપીઓને સોલા પોલીસે ગણતરીના સમયમાં આરોપીની અટકાયત કરી લીધી છે. સોલા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.