જયમન શર્મા, હાર્દિક પટેલ અને જીગ્નેશમેવાણીએ સામાજિક સંસ્થાના મુખ્ય સહયોગીઓની બેઠકમાં એકત્રીત કરી સંબોધન કર્યું હતું. બેઠકમાં અનેક રાજ્યના વિવિધ સમાજોમાં અગ્રણીઓ ને એકતા અને લોકોમાં ભાઈચારો વધારવાનો સંકલ્પ કર્યો હતો અને જણાવામાં આવ્યું હતું કે લોકો સામાજિક અને ભાઈચારોના મુદ્દે લડતા રહેશે અને જ્યાં અન્યાય થતો હશે તો ન્યાય મેળવવા લોકોના સાથે ઉભા રહીને લડત લડીશું અને સાથ આપીશું અને જણાવ્યું હતું કે ક્રાંતિ આપણા લોહીમાં છે.