September 25, 2026
ગુજરાત

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

ગુજરાતમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશ ઈચ્છુક વ્યંક્તઓના RTPCR ટેસ્ટ આવશ્યક ક૨વામાં આવ્યુ હતું તો પણ  રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિ૨ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતા દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના  RTPCR રિપોર્ટ નેગેટિવ જરૂરી હોવાનું ફરજીયાત કરાયું છે.

 

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈકુછુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે.અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જયાત, પણે ક૨વાનું ૨હેશે.આ હુકમ તા.૦૧.૦૪. ૨૦૨૧ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Related posts

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

ગુજરાત વરસાદ અપડેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો