વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ‘તાઉતે’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવતા વિજયભાઈ રૂપાણી એ સ્વાગત કર્યું હતું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ‘તાઉતે’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર હવાઈ મથકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર ભાવનગર જિલ્લા