તારીખ 27 જૂન 2021 ના રોજ હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન દ્વારા આયોજિત ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કોરોના વેક્સિન કેમ્પ વૃક્ષારોપણ કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા દ્વારા નેશનલ હાઇવેથી હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ રોડ રૂપિયા 80.00 લાખ મંજુર કરવા બદલ હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણી જિલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ ઠુંમર કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ તેમજ ભાજપ આગેવાન ભરતભાઈ દાફડા તેમજ બાબુભાઈ ગઢીયા