November 18, 2025
અપરાધ

કૃષ્ણનગરમાં વિદ્યાના મંદિરમાં રક્ષક જ બન્યો ભક્ષક,ખાખીએ એક ગુરુની કરી છેડતી

કૃષ્ણનગર વિસ્તારમાં ખુબજ શરમજનક અને દુઃખદ ઘટના બની છે, એક ખાખી ધારકે ખાખીની લાજ ન રાખી રકશકજ બન્યો ભક્ષક, રક્ષકે વિદ્યાન મંદરી કહેવાતા સ્કૂલમાં જ ગુરુ જોડે એવી હરકત કરી કે ખાખીનું નામ બદનામ થયું.

શનિવાર ૧૭ જુલાઇના રોજ અમદાવાદના ક્રુષ્ણનગર વિસ્તરમાં એક સ્કૂલમાં ગુજરાત ગૌણ ની વર્ગ – ૦૩ ની પરીક્ષા યોજાઈ હતી, ત્યાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઉર્મિલા બેન ( નામ બદલેલ છે) પરીક્ષા દરમિયાન વર્ગ ખંડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા,

પરીક્ષા પૂર્ણ થયા બાદ,પોતાનું કામ પૂરું કર્યા બાદ ઉર્મિલાબેન પોતાના ઘરે જવા નીકળ્યા હતા તેવા સમયે પરીક્ષા દરમિયાન શાળાએ પોલીસ બન્દોબ્સતમાં ફરજ બજાવતા મહિપતસિંહ એ એકા એક એક્ટિવા પર જઇ રહેલા ઊર્મિલાબેન ના  શરીરના પ્રાઈવેટ પાર્ટને હાથ લગાવ્યું અને તેમની શારીરિક છેડતી કરી હતી એક રક્ષક દ્વારા જ આવી હરકત કરતા ઉર્મિલાબેન અત્યંત ગભરાઇ ગયા હતા.

પોલીસ કર્મીની આ હરકત થી એટલા ડરી ગયા કે તેમને બુમાં બૂમ કરીનાખી, ઊર્મિલાબેનની બુમો સાંભળતા તમામ સ્કૂલના સ્ટાફ ઉર્મિલાબેન ના તરફ દોડી આવ્યા અને ઘટના વિશે જાણ થતાં તમમાં સ્ટાફે પોલીસ કર્મી ને પકડી રાખ્યું અને ૧૦૦ નંબર પર જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાન આપતા ઊર્મિલાબેન  અને સ્ટાફના નિવેદન પ્રમાણે કૃષ્ણનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

New up 01

Related posts

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો